Career Guidance Virtual seminar" "What is After Standard 10" ?(ધોરણ 10 પછી શું?)

દર સોમ, બુધ અને શુક્રવારે સવારે 10 વાગે ગુગલ મીટ ઉપર (ગૂગલ મીટ એપ ડાઉનલોડ કરી લેવી) જે પણ વિદ્યાર્થીઓ રજીસ્ટર થશે એ બધા ને તેમના મોબાઈલ નંબર પર લિંક મોકલવા માં આવશે. એક્સપર્ટ ના નામ:
1)ર્ડો. શૈલેષ પટેલ (9428663271)

2)પ્રૉ. સંજય સોની (9724377664)

3)પ્રૉ. મિતુલ મોદી (9924713323)

Register here